જાણો તેના 5 ફાયદા:ITR ફાઇલ કરીને સરળતાથી લોન મળી શકે છે,વાર્ષિક આવક 2.5 લાખથી ઓછી હોય તો પણ ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરો
વર્ષ 2023-24 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) 31 જુલાઈ સુધીમાં ફાઈલ કરવાનું રહેશે. ઘણા લોકો માને છે કે જો તેમની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી...