ગોદરેજ ગ્રુપના ભાગલા થયા 127 વર્ષ જૂનાં :આદિ-નાદિર ગોદરેજને લિસ્ટેડ ઇન્ડસ્ટ્રીઝ મળશે અને કઝિન જમશેદ-સ્મિતાને નોન-લિસ્ટેડ કંપનીઓ મળશે
સાબુથી લઈને લોકર સુધી દેશના દરેક ઘરમાં પોતાનું સ્થાન બનાવનાર ગોદરેજ ગ્રુપ હવે વિભાજિત થવા જઈ રહ્યું છે. ગોદરેજ ફેમિલીએ 127 વર્ષ જૂના જૂથને બે...