Revolt RV400 BRZ ઇલેક્ટ્રિક બાઇક લૉન્ચ:કિંમત 1.38 લાખ, ફુલ ચાર્જ પર 150 કિ.મી. સુધીની રેન્જનો દાવો, ટોર્ક ક્રેટોસ સાથે સ્પર્ધા કરે છે
Revolt Motors એ 24 જાન્યુઆરીએ ભારતીય બજારમાં નવી ઇલેક્ટ્રિક બાઇક RV400 BRZ લૉન્ચ કરી છે. કંપનીએ તેની કિંમત 1.38 લાખ રૂપિયા રાખી છે. કંપનીએ તેનું...