ICICI ક્રેડિટ કાર્ડથી UPI પેમેન્ટ થશે:બેંકે શરૂ કરી સેવા, જાણો RuPay ક્રેડિટ કાર્ડને UPI એપ સાથે લિંક કરવાની પ્રક્રિયા
ICICI બેંકે તાજેતરમાં RuPay ક્રેડિટ કાર્ડને UPI ટ્રાન્ઝેક્શન સાથે લિંક કર્યું છે. વપરાશકર્તાઓ હવે તેને તેમની પસંદગીની UPI એપ્લિકેશન સાથે લિંક કરી શકે છે અને...