Redmi-13C સ્માર્ટફોન 6 ડિસેમ્બરે લોન્ચ થશે:6.74 ઇંચ HD+ ડિસ્પ્લે સાથે Android 13 OS, અપેક્ષિત કિંમત ₹9,090
ચીની કંપની Xiaomi 6 ડિસેમ્બરે ભારતમાં તેનો બજેટ સ્માર્ટફોન Redmi 13C લોન્ચ કરશે. સ્માર્ટફોનમાં 6.74 ઇંચ HD+ ડિસ્પ્લે અને 50MP મુખ્ય કેમેરા છે. આ ફોનમાં...