સેન્સેક્સ 610 પોઈન્ટ ઘટ્યો,નિફ્ટી 19,550 ની નીચે બંધ રહ્યું, બર્જર પેઈન્ટ્સ 5% અને ટેકએમ 4% ઘટ્યા
ગુરુવારે દિવસના કારોબાર બાદ સેન્સેક્સ 610 પોઈન્ટ ઘટીને 65,508 પર અને નિફ્ટી 193 પોઈન્ટ ઘટીને 19,524 પર બંધ થયું હતું. નિફ્ટી બેંક 287 પોઈન્ટના ઘટાડા...