Online Gaming કંપની Delta Corp Ltdના શેર ઊંધા માથે પટકાયા, 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યો
શેરબજારના રોકાણકારોમાં ડેલ્ટા કોર્પના રોકાણકારોએ હવે શું કરવું તે ચિંતા ઉભી થઇ છે આકજે કંપનીના રોકાણકારો માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. રોકાણકારોને પ્રારંભિક...