કેબિનેટના નિર્ણય- 10 હજાર e-bus ચલાવશે કેન્દ્ર:3 લાખથી વધુ વસતિ ધરાવતા 100 શહેરોને આવરી લેવાશે, કામદારોને એક લાખની લોન મળશે
કેબિનેટે 16 ઓગસ્ટ, બુધવારે વિશ્વકર્મા યોજનાને મંજૂરી આપી દીધી. તેના દ્વારા દેશના નાના કામદારોને લોનથી લઈને કૌશલ્ય વિકસાવવામાં મદદ મળશે. સરકાર આ યોજના પર 5...