Lectrix EVનું ‘LXS મુનશાઇન લિમિટેડ એડિશન’ સ્કૂટર લોન્ચ:સ્કૂટરની શરૂઆતની કિંમત 97,999, લોન્ચિંગ સમયે ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ માટે ISROને આપ્યું ટ્રિબ્યુટ,
ભારતીય સ્ટાર્ટઅપ કંપની Lectrix EV એ ‘LXS મુનશાઇન લિમિટેડ એડિશન’ લૉન્ચ કરી છે. કંપનીએ આ EVના લોન્ચિંગ સાથે ચંદ્રયાન-3ના ચંદ્ર પર સફળ લેન્ડિંગને ટ્રિબ્યુટ પણ...