2026માં ઓસ્ટ્રેલિયામાં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સ પર જોખમ:વિક્ટોરિયા રાજ્યએ બજેટ વધારાને કારણે હોસ્ટ કરવાનો ઇનકાર કર્યો
ઓસ્ટ્રેલિયામાં 2026માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ ખતરામાં છે. વિક્ટોરિયન સરકારે બજેટ વધી જવાને કારણે તેને હોસ્ટ કરવાનો ઇનકાર કર્યો છે. કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશને ગયા વર્ષે એપ્રિલમાં...