કંગનાએ ફરી કરન જોહર પર સાધ્યું નિશાન:કહ્યું, ‘સફળતા ખરીદી શકાતી નથી પરંતુ કમાઈ શકાય છે, કરને કહ્યું હતું કે તે ફ્લોપ ફિલ્મને હિટ કરી શકે છે’
કંગના રનૌતે ફરી એકવાર કરન જોહર પર નિશાન સાધ્યું છે. આ વખતે કંગનાએ કરન જોહર સાથે સંબંધિત એક રીલ વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર...