પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો:નીતિન દેસાઈનું મોત ગળેફાંસો ખાવાથી થયું; પરિવારે કહ્યું, અંતિમ સંસ્કાર એનડી સ્ટુડિયોમાં જ થશે
બોલિવૂડના આર્ટ ડિરેક્ટર નીતિન ચંદ્રકાંત દેસાઈનું ગળેફાંસો ખાવાથી મૃત્યુ થયું છે. પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ વાત સામે આવી છે. બુધવારે 4 ડોક્ટરોની ટીમ દ્વારા નીતિન...