News Updates

Category : AHMEDABAD

AHMEDABAD

770 લીટર દેશી દારુનો જથ્થો ઉદેપુર-અમદાવાદ ટ્રેનમાંથી ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

Team News Updates
અમદાવાદના અસારવા રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી દેશી દારુ ઝડપાયો છે. ઉદેપુર – અમદાવાદ ટ્રેનમાં ગાંધીનગર SMCની ટીમે તપાસ હાથ ધરતા દેશી દારુનો જથ્થો ઝડપાયો હતો....
AHMEDABAD

 ફેલાઇ રહ્યુ છે ઝેર દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ,AQI-400ને પાર

Team News Updates
અમદાવાદની હવામાં પ્રદૂષણ વધતુ જોવા મળી રહ્યુ છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પ્રદૂષણ જોખમી સ્તરે હોવાનું સામે આવ્યુ છે. જેને રોકવા અમદાવાદ કોર્પોરેશન દ્વારા પગલા...
AHMEDABAD

 BAOUમાં ત્રિદિવસીય પરિષદ,વર્લ્ડ કોન્ફરન્સ ભારતમાં પ્રથમવાર દૃષ્ટિની ક્ષતિ ધરાવતા લોકો માટે; વિશ્વના વિવિધ દેશમાંથી પ્રતિનિધિ અમદાવાદ આવ્યા

Team News Updates
વિશ્વમાં દરેક વ્યક્તિને એક સમાન અધિકાર મળવો આવશ્યક છે, તેમાં પણ ભણતરનો હક તમામ લોકો માટે સમાન હોવો જોઈએ, પરંતુ કેટલાક સ્પેશિયલ લોકોને અસામાન્ય સંજોગોમાં...
AHMEDABAD

આરોપી શૈલેષ ભટ્ટના જામીન ફગાવાયા કરોડોના બિટકોઇનકાંડના:14 કરોડથી વધુ આંગડિયાથી મેળવ્યાનો પર્દાફાશ, બે વ્યક્તિનું અપહરણ પણ કર્યું હતું

Team News Updates
બિટકોઇનનું ચલણ વિશ્વમાં વધતું જાય છે. આ બિટકોઇન મારફત જ લેવડદેવડ જ નહીં, હવાલા પણ પડવા લાગ્યા છે, જેથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આવા હવાલા પર...
AHMEDABAD

33મો દીક્ષાંત સમારોહ યોજાશે નિરમા યુનિવર્સિટીનો;2,780 વિદ્યાર્થીઓને ડિગ્રી અપાશે

Team News Updates
નિરમા યુનિવર્સિટીનો 33મો દીક્ષાંત સમારોહ 22 નવેમ્બર 2024ને શુક્રવારના રોજ સાંજે 5.30 વાગ્યે યોજનાર છે. જેમાં યુનિવર્સિટીની વિવિધ સંસ્થાઓના 2,780 વિદ્યાર્થીઓને ડિગ્રીઓ અપાશે. નિરમા યુનિવર્સિટીના...
AHMEDABAD

Ahmedabad:ભરતી કરવા માગ શિક્ષકોની :યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના શિક્ષકોની ભરતી કરવા શૈક્ષિક સંઘનો શિક્ષણ મંત્રીને પત્ર

Team News Updates
રાજ્યમાં અનેક શિક્ષકોની અછત છે, ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા 2024માં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા માટે ચિત્ર, સંગીત અને કોમ્પ્યુટર જેવા વૈકલ્પિક વિષયના શિક્ષકોની ખાલી જગ્યાની...
AHMEDABAD

Ahmedabad:ભીષણ આગ ગેસની લાઈન લીકેજ થતા અમદાવાદમાં ;બે વ્યક્તિ દાઝ્યા,પાનનો ગલ્લો-સેન્ડવીચની દુકાન આગની ઝપેટમાં આવતા બળીને ખાખ

Team News Updates
અમદાવાદના નારોલ-નરોડા રોડ પર ઠક્કરબાપાનગર બ્રિજ પાસે રોડની કામગીરી દરમિયાન CNG ગેસની પાઈપલાઈનમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ઓઢવ સ્ટેશન...
AHMEDABAD

સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત આત્મનિર્ભર બનશે: રૂ. 1.24 લાખ કરોડના પ્રોજેક્ટ્સ થકી 53 હજાર લોકોને રોજગારી મળશે,સાણંદ GIDCમાં પ્રતિદિન 60 લાખ ચિપનું ઉત્પાદન કરાશે

Team News Updates
વર્ષ 2021-22માં લોકડાઉન અને કોરોનાના સમયગાળામાં સેમિકન્ડકટરની શોર્ટેજના કારણે ઓટો કાર અને કોમ્પ્યુટર ક્ષેત્રે ઉત્પાદનને ખૂબ જ મોટાપાયે ફટકો પડ્યો હતો. એક નાનકડી એવી ચીપ...
AHMEDABAD

1419 કરોડનું પેકેજ જાહેર રાજ્ય સરકારનું ખેડૂતો માટે :અંદાજે 7 લાખ ખેડૂતને મળશે લાભ 20 જિલ્લાના,8.5 લાખ હેક્ટર જમીનના ખેડૂતોને ચૂકવાશે સહાય

Team News Updates
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. સરકારે ખેડૂતો માટે 1,419 કરોડનું પેકેજ જાહેર કર્યું છે, જેનો રાજ્યના 20 જિલ્લાના સાત...
AHMEDABAD

Weather:આગાહી હવામાન વિભાગની:અરબ સાગર બાદ બંગાળની ખાડી પણ સક્રિય,આગામી ત્રણ દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

Team News Updates
હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ માટે ગુજરાત રાજ્યના વાતાવરણ અંગે આગાહી કરવામાં આવી છે. જેમાં આજે રાજ્યના મોટાભાગના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે....