SURAT:ડિલિવરી કરવા માટે આવ્યો પાણીના બોટલની:દાનત બગાડી ઘરમાં એકલી સુતેલી 12 વર્ષની બાળકીને જોઈને,બળાત્કાર ગુજારવાનો પ્રયાસ કરનારની અટકાયત
સુરત શહેરના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘરમાં પાણીના બોટલની ડિલિવરી કરવા માટે ગયેલા નરાધમે ઘરમાં એકલી સુતેલી બાળકીને જોઈને તેની ઉપર દાનત બગાડી હતી...