7નાં મોત:લોકોને ઊંઘમાં ગોળી ધરબી દીધી,પીએમ શાહબાઝે કહ્યું- અમે આતંકવાદને ખતમ કરીશું,પાકિસ્તાનમાં આતંકી હુમલો
પાકિસ્તાનના ગ્વાદરમાં ગુરુવારે સવારે એક અજાણ્યા હુમલાખોરે 7 લોકોની ગોળી મારીને હત્યા કરી હતી. પાકિસ્તાની ન્યૂઝ ચેનલ જિયો ન્યૂઝ અનુસાર, હુમલા સમયે મૃતકો સૂઈ રહ્યા...