ડ્રાઈવરે કહ્યું- બધા યહૂદીઓને મારી નાખીશ, પાકિસ્તાની ડ્રાઈવરનો યહૂદીઓ પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ અમેરિકામાં,સ્કૂલની બહાર વિદ્યાર્થીઓનો પાછળ કાર દોડાવી
અમેરિકાના ન્યૂયોર્કમાં બુધવારે એક પાકિસ્તાની કાર ડ્રાઈવરે એક યહૂદી શિક્ષક અને કેટલાક વિદ્યાર્થીઓ પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને નજરે જોનારના જણાવ્યા...