300 કરોડના ડ્રગ્સ કેસમાં લલિત પાટીલની ધરપકડ બાદ બોલ્યા દેવેન્દ્ર ફડણવીસ, હવે આક્ષેપો કરનારાના મોં થશે બંધ!
નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યુ કે ડ્રગ કેસમાં આરોપી લલિત પાટીલની પૂછપરછમાં ઘણા મોટા ખૂલાસા થશે. જેનાથી અનેક લોકોના મોં બંધ થઈ જશે. સાથે જ...