Sports:બે હાથ જોડીને કહ્યું નમસ્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોતાં જ યૂનિવર્સ બોસ ક્રિસ ગેલે
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વેસ્ટઈન્ડિઝનું પ્રતિનિધિત્વ કરનાર ક્રિસ ગેલ દિલ્હીમાં હતા. તેમણે જમૈકાના પીએમ સાથે ભારત પ્રવાસ પર પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. વીડિયોમાં પીએમ મોદી...