અમદાવાદમાં વધુ એક જર્જરીત મકાન ધરાશાયી:ગોમતીપુરમાં 30 વર્ષથી વધુ જૂના ક્વાર્ટર્સની સીડીનો ભાગ તૂટ્યો; ફાયરબ્રિગેડે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી 26 લોકોનું રેસ્ક્યુ કર્યું
અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા ઉત્તમ નગર હેલ્થ ક્વાર્ટર્સના બાલ્કનીનો ભાગ સવારે ધરાશાયી થયો હતો. આજે બીજા દિવસે શુક્રવારે શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્લમ...