‘કાંતારા: ચેપ્ટર 1’નો ફર્સ્ટ લુક 7 ભાષાઓમાં રિલીઝ:ભગવાન શિવ સમાન અવતારમાં જોવા મળ્યો ઋષભ શેટ્ટી, ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે
2022માં રીલિઝ થયેલી ફિલ્મ ‘કાંતારા’ની પ્રીક્વલ ‘કાંતારા ચેપ્ટર 1’નો ફર્સ્ટ લૂક રિલીઝ થઈ ગયો છે. સોમવારે તેને રિલીઝ કરતાં ફિલ્મ નિર્માતાઓએ લખ્યું, ‘ભગવાનની ભૂમિમાં પગ...