કૃતિ ખરબંદાની બર્થડે પાર્ટીમાં સેલેબ્સ પહોંચ્યા:પુત્રી અથિયા સાથે જોવા મળ્યો સુનીલ શેટ્ટી, આયુષ શર્મા પત્ની સાથે પહોંચ્યો
અભિનેતા સુનીલ શેટ્ટી બાંદ્રાના લોસ કાવોસમાં જોવા મળ્યો હતો. તેની સાથે પુત્રી અથિયા શેટ્ટી અને જમાઈ કેએલ રાહુલ પણ જોવા મળ્યા હતા. અથિયાનો ભાઈ અહાન...