‘ફાઈટર’ ફિલ્મના સેટ પરથી તસવીરો સામે આવી:દીપિકા પાદુકોણ-હૃતિક રોશન ટીમ સાથે સમય પસાર કરતા જોવા મળ્યા, શૂટિંગ ઈટલીમાં ચાલી રહ્યું છે
હૃતિક રોશન-દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ફાઈટર એક અલગ વર્ષમાં રિલીઝ થવા જઈ રહી છે. સિદ્ધાર્થ આનંદની આ એક્શન ડ્રામા ફિલ્મમાં અનિલ કપૂર પણ મહત્વના રોલમાં...