1989ની કોલસા દુર્ઘટના પર આધારિત ફિલ્મ ‘મિશન રાનીગંજ’નું ટ્રેલર રિલીઝ:જસવંત સિંહ ગિલની ભૂમિકા ભજવશે અક્ષય કુમાર, લગ્ન પછી પરિણીતીની આ પહેલી ફિલ્મ હશે
અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘મિશન રાનીગંજ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ રેસ્ક્યુ થ્રિલર ફિલ્મ વાસ્તવિક જીવનની વાર્તા પર આધારિત છે. આ ફિલ્મમાં પરિણીતી ચોપરા...