5 વર્ષ બાદ ઈમરાન ખાને શેર કરી પહેલી પોસ્ટ:બોલિવૂડમાં કમબેક અંગે પણ આપ્યો સંકેત, છેલ્લા 8 વર્ષથી ઇન્સ્ટાગ્રામથી હતો દૂર
એક્ટર ઈમરાન ખાને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાંથી લાંબા સમયથી બ્રેક લીધો છે. તે દરેક લાઈમલાઈટથી દૂર જ રહે છે. આ સ્થિતિમાં ફેન્સે ઇમરાન પાસે ઘણી વખત કમબેક...