R.K ખેલાડીઓને ગળે લગાવતો જોવા મળ્યો,રણબીર કપૂરની ફૂટબોલ ટીમે ફાઇનલમાં પહોંચી;આલિયા ભટ્ટ પણ પતિ સાથે જોવા મળી
રણબીર કપૂર ઈન્ડિયન સુપર લીગ ફૂટબોલ ટીમ મુંબઈ સિટી એફસીનો કો-ઓનર છે. ગઈકાલે એટલે કે સોમવારે તેની ટીમ FC ગોવાને હરાવીને ફાઇનલમાં પહોંચી હતી. મેચ...