News Updates

Tag : cricket

ENTERTAINMENT

રવિન્દ્ર જાડેજાને ટક્કર મારવા આવી રહ્યો છે તેના જ ગામનો ક્રિકેટર, રણજી ટ્રોફીમાં 1-2 નહિ પરંતુ 10 વિકેટ લીધી

Team News Updates
રણજી ટ્રોફીમાં રમાયેલી ગુજરાત અને પંજાબ વચ્ચેની મેચમાં જાડેજાએ અજાયબી કરી હતી. તેણે પોતાની બોલિંગથી પંજાબના બેટ્સમેનોની હાલત ખરાબ કરી દીધી હતી. જાડેજાએ 10 વિકેટ...
ENTERTAINMENT

રાજકોટ ટેસ્ટમાં બેન સ્ટોક્સ રચશે ઈતિહાસ, સચિન-પોન્ટિગની ખાસ લિસ્ટમાં થશે સામેલ

Team News Updates
બીજી ટેસ્ટ મેચના 10 દિવસ બાદ રાજકોટમાં 15 ફેબ્રુઆરીથી ત્રીજી ટેસ્ટ મેચ શરુ થવા જઈ રહી છે. ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સ રાજકોટની ધરતી...
ENTERTAINMENT

અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ખેલાડીના 2 શબ્દોએ ચાહકોના દિલ જીતી લીધા

Team News Updates
સાઉથ આફ્રિકાના બેનોનીમાં રવિવારે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરીને 254 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ટીમ ઈન્ડિયા 174માં સમેટાય ગઈ હતી. ત્યારે ભારતીય...
ENTERTAINMENT

 ‘મારી પત્નીને બદનામ કરશો નહીં’…રવીન્દ્ર જાડેજા પિતાના આરોપોથી નારાજ

Team News Updates
રવીન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહ જાડેજાએ એક ગુજરાતી અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં ભારતીય ઓલરાઉન્ડર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે બંને વચ્ચેના...
ENTERTAINMENT

IND vs ENG ટેસ્ટ સિરીઝ વચ્ચે T20 લીગ રમવા ગયો આ ખેલાડી, ઈંગ્લેન્ડનો ચોંકાવનારો નિર્ણય

Team News Updates
વિશાખાપટ્ટનમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ 5 ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ હતી, જ્યારે ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડની ટીમ...
ENTERTAINMENT

ડેરીલ મિચેલ બીજી ટેસ્ટમાંથી બહાર:ઓસ્ટ્રેલિયા સામે T20 પણ નહીં રમે; વિલિયમસનનું પણ T20 સિરીઝમાં રમવા પર શંકા

Team News Updates
ન્યુઝીલેન્ડનો બેટ્સમેન ડેરીલ મિચેલ દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. તે ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણી પણ રમી શકશે નહીં. તેના પગમાં ઈજા...
ENTERTAINMENT

વિરાટ કોહલી સાથે શું થયું? વર્લ્ડ કપ બાદ 17 માંથી માત્ર 4 જ મેચ રમ્યો

Team News Updates
ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે છેલ્લી ત્રણ ટેસ્ટ રમવા માટે તૈયાર છે, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે વિરાટ કોહલી ટીમ સાથે જોડાઈ શકશે...
ENTERTAINMENT

ખરાબ ફોર્મના કારણે રોહિતને IPLની કેપ્ટનશિપથી હટાવી દેવાયો:કોચ બાઉચરે કહ્યું- હવે તે દબાણ વગર બેટિંગ કરશે; હાર્દિક સારો લીડર છે

Team News Updates
મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના કોચ માર્ક બાઉચરે કહ્યું કે રોહિત શર્મા તેની બેટિંગ પર ધ્યાન આપી શકે છે, તેથી તેને કેપ્ટનશિપમાંથી હટાવી દેવામાં આવ્યો છે. રોહિત...
ENTERTAINMENT

જસપ્રીત બુમરાહ ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 પર પહોંચ્યો:ત્રણેય ફોર્મેટમાં નંબર-1 બનનાર પ્રથમ ભારતીય બોલર, ટૉપ-5 ઓલરાઉન્ડરોમાં 3 ભારતીય; ટોપ-10 બેટર્સમાં વિરાટ એકમાત્ર ઈન્ડિયન

Team News Updates
જસપ્રીત બુમરાહ ICC ટેસ્ટ બોલર્સ રેન્કિંગમાં નંબર-1 બોલર બની ગયો છે. તેને ઇંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટમાં શાનદાર બોલિંગનો લાભ મળ્યો હતો. તો ઓફ સ્પિનર...
ENTERTAINMENT

ઓસ્ટ્રેલિયાએ ત્રીજી વન-ડે 8 વિકેટે જીતી:વેસ્ટ ઈન્ડિઝ 86 રનમાં ઓલઆઉટ, બાર્ટલેટે 4 વિકેટ ઝડપી; કાંગારૂઓએ શ્રેણી 3-0થી કબજે કરી

Team News Updates
ઓસ્ટ્રેલિયાએ ત્રીજી વન-ડેમાં વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે હરાવ્યું છે. કેનબેરામાં પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમ માત્ર 86 રન બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ઝેવિયર...