ભારતીય ખેલાડીઓએ તો રેકોર્ડ્સની હારમાળા સર્જી:બુમરાહ માલકોમ માર્શલ કરતા આગળ નીકળ્યો; અશ્વિને ઇંગ્લેન્ડ સામે સૌથી વધુ વિકેટ ઝડપી
ભારતે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ 106 રને જીતી લીધી છે. 399 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડને બીજા દાવમાં 292 રનમાં...