માસૂમે જીવ ગુમાવ્યો પતંગ પકડવાની લાયમાં: 18 કલાક બાદ તળાવના કાદવમાંથી મૃતદેહ મળ્યો,વડોદરામાં પરિવારે આખી રાત બાળકને શોધ્યું
વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં પતંગ પકવાની લાયમાં 9 વર્ષના બાળક તળાવમાં પડી ગયું હતું. 18 કલાક બાદ બાળકનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો છે. ગોરવા પોલીસે...