કેસર કેરીના ભાવઉનાળા કરતાં શિયાળામાં દશ ગણો:રૂ.10 હજારનું બોકસ વેચાયું પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં,એક સપ્તાહમાં ત્રીજી વખત કેસર કેરીની આવક
જો તમારે કેસર કેરીનો સ્વાદ માણવો હોય તો ઉનાળાની રાહ જોવાની જરૂર નથી, કેમ કે હવે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં શિયાળાની શરૂઆતમાં જ ઉનાળુ કેસર કેરીનું...