ઠગોના ટાર્ગેટ પર સૌથી વધુ અમદાવાદી અને સુરતીઓ:ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 3800 કરોડની છેતરપિંડી, અમદાવાદમાં 1559, સુરતમાં 1223, વડોદરામાં 326 અને રાજકોટમાં 204 ગુના નોંધાયા
છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતીઓ સાથે થયેલી ઠગાઈની રકમ સાંભળશો તો ખ્યાલ આવશે કે, ગુજરાતીઓ ધંધા અને રોજગારમાં આર્થિક વ્યવહાર કે, લોભામણી નાણાંકીય સ્કીમમાં પૈસા રોકતા...