શાહરૂખ અને સલમાન બંને ‘ટાઇગર vs પઠાન’ સ્ક્રિપ્ટ પર સંમત:નવેમ્બરથી પ્રી-પ્રોડક્શન શરૂ, માર્ચ 2024થી શૂટિંગ શરૂ થશે
શાહરૂખ ખાન અને સલમાન ખાનની ફિલ્મ ટાઈગર વીએસ પઠાણનું શૂટિંગ માર્ચ 2024થી શરૂ થશે. શાહરૂખ અને સલમાને સ્ક્રિપ્ટને લીલી ઝંડી આપી દીધી છે. ફિલ્મના નિર્માતા...