ચંદ્રયાન-3 હવે ચંદ્રથી માત્ર 30KM જ દૂર:લેન્ડરની ગતિ ધીમી થઈ; 23 ઓગસ્ટે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ માટે ફોલો કરવી પડશે આ પ્રક્રિયા
ISRO ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરને આજે એટલે કે 18 ઓગસ્ટના રોજ સાંજે 4 વાગ્યે ડિબૂસ્ટિંગ દ્વારા થોડી નીચી ભ્રમણકક્ષામાં લાવશે. ડીબૂસ્ટિંગ એટલે અવકાશયાનની ગતિ ધીમી કરવી....