ઓસ્ટ્રેલિયાના બીચ પર ભારતીય રોકેટનો કાટમાળ મળ્યો:14 દિવસની તપાસમાં ખુલાસો થયો, વિશ્વભરની સ્પેસ એજન્સીઓ સાથે સંપર્ક કરવામાં આવ્યો
17 જુલાઈના રોજ ઓસ્ટ્રેલિયાના બીચ પર એક રહસ્યમય વસ્તુ વહીને આવી છે જેણે બધાને ચોંકાવી દીધા. સોમવારે ત્યાંની સ્પેસ એજન્સીએ જણાવ્યું હતું કે અજાણ્યો નળાકાર...

