MI ન્યૂયોર્ક મેજર લીગ T-20ની પ્રથમ ચેમ્પિયન:ઓર્કાસને 7 વિકેટે હરાવ્યું; 40 બોલમાં પુરણની સદી, 13 સિક્સર ફટકારી
MI ન્યૂયોર્કે અમેરિકાની મેજર લીગ T20નું પ્રથમ ટાઇટલ જીત્યું છે. ટીમે ફાઇનલમાં સિએટલ ઓર્કાસને 7 વિકેટે હરાવીને પ્રથમ ટાઇટલ જીત્યું હતું. MIના કેપ્ટન નિકોલસ પૂરને...