10 કિમી દૂરથી 85 ફૂટ ઊંચું શિખર દેખાશે;ગુજરાત- રાજસ્થાનના કારીગરો દ્વારા શિખરનું નિર્માણ
અયોધ્યામાં રામ મંદિર શિખરના નિર્માણનું પ્રથમ લેયર બનીને તૈયાર થઈ ગયુ છે. મંદિરનું નિર્માણ 29 લેયરમાં કરવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે વિજયાદશમીની પૂર્વ...