ક્રેડિટ/ડેબિટ કાર્ડને મોબાઈલ નંબરની જેમ પોર્ટ કરી શકાય છે:કાર્ડ પોર્ટેબિલિટી 1 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે, RBIએ અભિપ્રાય માગતો પરિપત્ર જારી કર્યો
1 ઓક્ટોબરથી, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને પ્રી-પેડ કાર્ડ વપરાશકર્તાઓ તેમની પસંદગીના કાર્ડ નેટવર્ક (દા.ત. Visa, Master, RuPay) પસંદ કરવાનો વિકલ્પ મેળવી શકશે. એટલે કે,...