24 કરોડની ગેરરીતિઓને ખોટી ગણાવી પીટી ઉષાએ:IOA પ્રમુખે કહ્યું- રિલાયન્સ ડીલ અંગે ખોટી માહિતી ફેલાવવામાં આવી
ભારતીય ઓલિમ્પિક એસોસિયેશન (IOA)ના પ્રમુખ પીટી ઉષાએ આજે CAG રિપોર્ટમાં ટ્રેઝરર સહદેવ યાદવ દ્વારા કરાયેલા દાવાને રદિયો આપ્યો હતો. CAGએ તેના રિપોર્ટમાં શોધી કાઢ્યું હતું...