જંતર-મંતર ખાતે કુસ્તીબાજોએ બ્લેક ડે મનાવ્યો:વિનેશે કહ્યું- બ્રિજ ભૂષણે લોકસભા ચૂંટણીમાં બળપૂર્વક પ્રચાર કરાવ્યો હતો, સગીર કુસ્તીબાજેનિવેદન નોંધાવ્યું
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ મામલે જંતર-મંતર પર કુસ્તીબાજોના ધરણાનો આજે 19મો દિવસ છે. આજે કુસ્તીબાજોએ બ્લેક ડે મનાવ્યો...

