BREAKINGમોદી સરકાર સામે કેજરીવાલની જીત:દિલ્હી સરકારની સલાહ પર કામ કરશે LG, સુપ્રીમ કહ્યું- રાજ્યનું શાસન કેન્દ્રના હાથમાં ના જવું જોઈએ
સુપ્રીમ કોર્ટે ગુરુવારે દિલ્હીમાં સરકારી કર્મચારીઓની બદલી અને પોસ્ટિંગના અધિકાર પર ઐતિહાસિક ચુકાદો આપ્યો. CJI ડીવાય ચંદ્રચુડે ચુકાદો સંભળાવ્યો છે. CJIએ કહ્યું કે અમે બધા...