Stree 2 :રાજકુમાર રાવ-શ્રદ્ધા કપૂરનો એક્ટિંગનો જોશો જમાવટ તડકો,જોક્સ, હોરર અને સસ્પેન્સના ડોઝથી બનેલી છે ફિલ્મ
રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ત્રી 2’ આજે રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ સ્વતંત્રતા દિવસના ખાસ અવસર પર સિનેમાઘરોમાં આવી છે. શું તેમાં...