18 લોકો જુગાર રમતા ઝડપાયા ભાજપ નેતા સહિત:ભાજપના પૂર્વ પ્રમુખ અને વર્તમાન મહામંત્રી છ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ,હળવદના લેકવ્યુ ગેસ્ટ હાઉસમાં ઘોડીપાસાનો જુગાર રમતાં પકડાયેલા તાલુકા
હળવદમાં આવેલા લેકવ્યુ ગેસ્ટ હાઉસમાં સ્થાનિક પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી. ત્યારે ઘોડી પાસાનો જુગાર રમતા 18 શખસ ઝડપાયા હતા, જેમાં ભાજપના બે...