71 વર્ષના સુરેશ પચૌરી ભાજપમાં જોડાયા:5 પૂર્વ MLAનું કોંગ્રેસને ‘રામ-રામ’; અરૂણાચલ પ્રદેશના પૂર્વ CM નબામ તુકીનું કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પચૌરી આજે ભાજપમાં જોડાયા છે. સુરેશ પચૌરી નરસિમ્હા રાવ સરકારમાં રક્ષામંત્રી હતા અને મનમોહન સરકારમાં પણ કેન્દ્રીય...