બીજા દેશની નાગરિકતા પ્રાપ્ત કરતા ભારતીય નાગરિકત્વનું આપોઆપ સમાપ્ત થવુ ગેરબંધારણીય: LSE પ્રોફેસરની સુપ્રીમ કોર્ટમાં અરજી
બીજા દેશની નાગરીકતા પ્રાપ્ત કરવા પર ભારતીય નાગરીકતા આપમેળે સમાપ્ત થઈ જાય છે. પ્રોફેસર ખેતાને આ મુદ્દે નાગરિકતા અધિનિયમ, 1955ની જોગવાઈઓની બંધારણીયતાને પડકારી છે. જસ્ટિસ...