સાબરમતી જેલમાં બેઠાં-બેઠાં લોરેન્સે કેનેડામાં હત્યા કરાવી!:બિશ્નોઈ તિહાર જેલમાંથી શાર્પશૂટરના કોન્ટેક્ટમાં હતો; અતીક અહેમદે પણ સાબરમતી જેલમાંથી ISI એજન્ટને ફોન કર્યો હતો
ખૂનખાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અત્યારે અમદાવાદની સાબરમતી જેલની હાઈસિક્યોરિટી બેરેકમાં છે. છતાં સાબરમતી જેલમાં બેઠાં-બેઠાં લોરેન્સ બિશ્નોઈએ પંજાબી ગેંગસ્ટર સુખા દુન્નાકેની કેનેડાના વિનીપેગ શહેરમાં ગોળી...