મહારાષ્ટ્રમાં ચાલુ ટ્રેનમાં ગોળીબાર:જયપુર-મુંબઈ એક્સપ્રેસમાં RPFના જવાને કર્યું ફાયરિંગ, ASI સહિત 4નાં મોત; પાલઘર રેલવે સ્ટેશન નજીક બની ઘટના
મહારાષ્ટ્રના પાલઘરથી મોટા સમાચાર મળી રહ્યા છે. મુંબઈમાં આજે સવારે જયપુર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં થયેલા ફાયરિંગમાં ચાર લોકોના મોત થયા છે. આ ફાયરિંગમાં એક પોલીસકર્મીનું પણ...