News Updates

Tag : rajkot

RAJKOT

વાવાઝોડાના કપરા સમયમાં ખુશીના સમાચાર:રાજકોટ જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં 12થી 17 જૂન દરમિયાન 107 સગર્ભાઓની સલામત ડિલિવરી, પદ્મકુંવરબા હોસ્પિ.માં 42 કલાકમાં 22 બાળકનો જન્મ

Team News Updates
બિપરજોય વાવાઝોડાની આફત દરમિયાન તા.12થી 17 જૂન દરમિયાન જે ગર્ભવતી બહેનોની ડિલિવરીનો સંભવિત સમય હતો, તેવી જિલ્લાની 176 સગર્ભાઓ પૈકી કુલ 140 બહેનોને વિવિધ સરકારી...
RAJKOT

‘તને હું જીવતો નહિ રહેવા દઉ’:રાજકોટમાં પૈસાની લેતી-દેતી મામલે યુવકે 4 સ્થળોએ સ્કોર્પિયોથી ઈંડાની લારીઓ ઉડાવી, માથાકૂટ કરી હત્યાની ધમકી

Team News Updates
રાજકોટનાં કોઠારીયા રોડ નજીક રહેતાં શખ્‍સે પોતાના જ સગાને લોકડાઉન પહેલા મકાન માટે હાથ ઉછીની રકમ આપી હોઇ તે કટકે કટકે પાછી આવી હોઇ તેના...
GUJARAT

RAJKOT/ વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાને લઇ જિલ્લામાં ઝુંપડાવાસીઓનું સ્થળાંતર કરાયું

Team News Updates
બિપરજોય વાવાઝોડાને લઈને ગોંડલ વહીવટી તંત્ર સતર્ક બન્યું. ગોંડલમાં ઝૂંપડામાં રહેતા 450થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. સવારથી જ પવન અને સતત ધીમીધારે વરસાદ પડ્યો...
RAJKOT

બિપોરજોય અંગે મેયરની અધ્યક્ષતામાં બેઠક:રાજકોટમાં 14-15 જૂને રેસકોર્સ સ્પોર્ટ્સ સંકુલો, ગાંધી મ્યુઝિયમ, પ્રદ્યુમન પાર્ક અને રામવન બંધ રાખવાનો નિર્ણય, 24 કલાક કંટ્રોલરૂમો કાર્યરત

Team News Updates
બિપોરજોય વાવાઝોડા અંગે રાજકોટમાં મેયર ડૉ. પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને ઈ.ચા. મ્યુનિ. કમિશનર અનિલ ધામેલિયા સહિતના અધિકારીઓની એક બેઠક મળી હતી. જેમાં આવશ્યકતા પડ્યે લોકોનું...
RAJKOT

RAJKOT ના RAIYA ગામ માં રામ બિરાજ્યા/ મેઘરાજા એ હેત વરસાવ્યા ને હિન્દુ મુસ્લિમ એકતા ના દર્શન થયા.

Team News Updates
આફ્રિકા થી મુસ્લિમ બિરદરો એ વતન માટે વરસાવ્યું દાન તા.૧૨રાજકોટ: રૈયા ગામ।ખાતે રામજી મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું છે . મંદિર ના નિર્માણ માં હિન્દુ...
RAJKOT

હવાઈ મુસાફરોની સુવિધામાં વધારો:રાજકોટથી ઇન્દોર અને ઉદયપુર જવા માટે 1 જુલાઈથી ઈન્ડિગોની ડેઈલી ફ્લાઈટ શરૂ થશે

Team News Updates
રાજકોટમાં નવુ આંતરરાષ્ટ્રીય હીરાસર એરપોર્ટ કાર્યરત થાય તે પહેલાં હવાઈ મુસાફરોની સુવિધામાં વધારો થવા જઈ રહ્યો છે. જેમાં આગામી 1લી જુલાઈથી રાજકોટ-ઉદયપુર અને રાજકોટ-ઈન્દોર બે...
RAJKOT

માતા-પિતા માટે ચેતવણી સમાન કિસ્સો:રાજકોટમાં રમતા-રમતા પાણીના ટાંકામાં પડી જતા 3 વર્ષની બાળકીનું મોત, પરિવારજનોમાં શોકનો માહોલ

Team News Updates
રાજકોટનાં કાલાવડ રોડ પર આવેલ સ્પીડવેલ પાર્ટીપ્લોટ પાસે એક હૈયું હચમચાવતી ઘટના સામે આવી છે. માતા-પિતા માટે ચેતવણી સમાન આ ઘટનામાં રમતા-રમતા પેન્ટાગોન એપાર્ટમેન્ટના પાણીના...
RAJKOT

સસરા માથે જમાઈએ કાર ચડાવ્યાના CCTV:રાજકોટમાં દીકરા-દીકરીને પરત લઈ જવા જમાઈએ સાસરિયામાં આવી ધમાલ મચાવી, સસરા પર કાર ચલાવી જાનથી મારવાનો પ્રયાસ કર્યો

Team News Updates
રાજકોટના કાલાવડ રોડ પર કણકોટ ગામ નજીક રહેતા વૃદ્ધા ઉપર તેના જ જમાઈએ કાર ચડાવી જાનથી મારી નાખવા કોશિશ કરી હોવાની ઘટના સામે છે. રિસામણે...
RAJKOT

આ ખોરાક બીમારીને નોતરશે:રાજકોટનાં લાલજી દિલ્લીવાલે, શિવા મદ્રાસ કાફે સહિત 38 સ્થળો પર ચેકીંગમાં શાકભાજી-મંચુરિયન સહીત 27 કિલો વાસી ખોરાક મળ્યો

Team News Updates
રાજકોટમાં વધતા રોગચાળાને અટકાવવા મનપાનાં ફૂડ વિભાગ દ્વારા સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં આજે ડી.એન.એસ.બી. રેસ્ટ્રો કાફે(લાલજી દિલ્લીવાલે) ટ્યુબડ કોર્ટયાર્ડ અને શિવા મદ્રાસ...
RAJKOT

2 મહીનાનો પ્લાન, 30 મિનિટમાં અંજામ:રાજકોટના વૃદ્ધાને બંધક બનાવી 15.21 લાખ લુંટ્યા, પોલીસને ગોટે ચડાવવા જૂનાગઢ ગયા’ને ખુદ જાળમાં ફસાયા

Team News Updates
રાજકોટ શહેરના 150 ફૂટ રિંગરોડ પર આવેલ કોહિનૂર એપાર્ટમેન્ટમાં વૃદ્ધાને બંધક બનાવી 15.25 લાખની થયેલ લૂંટના બનાવમાં આરોપીઓને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે. સતત...