માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો:રાજકોટમાં દોઢ વર્ષનું બાળક એક મહિનાથી બીમાર હતું, તપાસ કરી તો ખબર પડી કે શ્વાસનળીમાં સીંગનો દાણો ફસાયેલો હતો; દૂરબીનથી કઢાયો
બાળકો અવારનવાર રમતા રમતા કાંઈકને કંઈક મોઢામાં નાખી દેતા હોય છે. જે બાદ તે શ્વાસનળીમાં ફસાઈ જતા ગંભીર પરિસ્થિતિ સર્જાતી હોય છે. તેનો એક કિસ્સો...