આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ વખત ભોજપુરી સહિત 11 ભાષાઓમાં કોમેન્ટ્રી:IND V/S વેસ્ટઈન્ડિઝની મેચમાં JIO સિનેમા પર સંભળાશે; IPLમાં પ્રયોગ કર્યો હતો
IPLમાં સફળ થયા બાદ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચની કોમેન્ટ્રી ભોજપુરી, પંજાબી, તમિલ, તેલુગુ અને કન્નડ જેવી 11 પ્રાદેશિક ભાષાઓમાં થશે. આ પહેલીવાર બનશે જ્યારે હિન્દી-અંગ્રેજી...