9 શહેરોમાં 9 મેચ- ભારતને ભારે ન પડી જાય:વર્લ્ડ કપમાં 10 હજાર કિમીની મુસાફરી, જાણો શું આવશે મુશ્કેલીઓ અને આ મેદાનો પરનું પ્રદર્શન
પ્રથમ વખત, સંપૂર્ણ રીતે ભારત દ્વારા આયોજિત વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય ટીમે તેની 9 લીગ મેચ 9 અલગ-અલગ શહેરોમાં રમવાની...