News Updates

Tag : surat

GUJARAT

અમરનાથ યાત્રામાં ગુજરાતીઓ ફસાયા, હેલિકોપ્ટરથી રેસ્ક્યૂની માગ:વડોદરાના 20 અને સુરતના 10 યાત્રાળુ 3 દિવસથી ટેન્ટમાં કેદ, કપડાં-ગાદલાં સહિતનો સામાન પલળતાં હાલત કફોડી

Team News Updates
ગુજરાતથી અમરનાથ યાત્રાએ ગયેલા વડોદરા અને સુરતના યાત્રાળુઓ અધવચ્ચે ખરાબ વાતાવરણને કારણે ફસાયા છે. સુરતના 10 યાત્રાળુઓ ટેન્ટમાં છેલ્લા ત્રણ દિવસથી ફસાયા છે. ખરાબ હવામાનને...
SURAT

2 હીરા કંપનીઓમાં કારીગરોનો 40 કરોડનો જમણવાર ITને પચ્યો નહીં, 5 કરોડ રિકવરી

Team News Updates
આઇટીએ તાજેતરમા જ કેટલીક હીરા કંપનીઓના હિસાબો પર મૂકેલા બિલોરી કાચના લીધે કેટલાંક ચોંકાવનારા ટેકનિકલ લોચા ખુલ્યા છે. કેટલાંક શંકાશીલ લાગી રહ્યા હોય આઇટીએ ઊંડાણપૂર્વક...
SURAT

ઓહો…આટલી મોટી રોટલી!, રોલરથી વણવામાં આવી, શેકતા લાગ્યા 22 કલાક અને તૈયાર થઈ 2700 કિલોની રોટલી

Team News Updates
આ રોટલીનું કુલ વજન 2700 કિલો છે. જેમાં 1125 કિલો ઘઉંનો લોટ, 125 કિલો સોજી, 1100 કિલો ડ્રાય ફ્રૂટ્સ, 400 લિટર દૂધ અને 400 લિટર...
SURAT

દક્ષિણ ગુજરાતમાં પૂરની પળોજણ, કુદરતની મહેર લોકમાતાઓમાં વેદનાનું ઘોડાપૂર

Team News Updates
સુરત,નવસારી,વલસાડને ચોમાસામાં સમયાંતરે ધમરોળતી જીવાદોરીઓ સમાન પુણ્ય સલિલાઓનું કુદરતી તેમજ માનવસર્જિત આફતોનું ભયાવહ સ્વરૂપની કેટલીક લાક્ષણિકતાઓ છે. 7 ઓગસ્ટ 2006 નો દિવસ યાદ કરીને સુરતીઓ...
GUJARAT

દર્દીની પીડા પર પાણી ટપકે છે:પ્રથમ વરસાદે જ સુરત સિવિલના સર્જરી વિભાગ સહિત 6 વોર્ડમાં પાણી ટપકવા લાગ્યું; છ માસ અગાઉ સ્પેશિયલ રૂમોનું માત્ર કાગળ પર રિપેરિંગ

Team News Updates
વરસાદના આગમન સાથે સુરત સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગ સહિત 6 વોર્ડમાં પાણી ટપકવા લાગ્યું છે. પાણી ટપકવાની ફરિયાદને પગલે ફરીવાર ટેરેસ પર કેમિકલ નાંખી થીંગડા...
GUJARAT

ગુજરાતમાં આગામી ત્રણ કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી

Team News Updates
ગુજરાતમાં આગામી ત્રણ કલાકને લઈ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠામાં ભારે પવન ફૂંકાશે. પંચમહાલ, દાહોદ, ખેડામાં 40 કિલોમીટરની...
GUJARAT

ડમ્પરે બાઈકને અડફેટે લેતા ત્રણનાં ઓન ધ સ્પોટ મોત; ટક્કર એટલી જોરદાર હતી કે શોર્ટ સર્કિટથી આખે આખી ટ્રક જ સળગી ગઈ

Team News Updates
સુરત શહેર તેમજ જિલ્લામાં છાશવારે અકસ્માતના બનાવો સામે આવતા રહે છે. ત્યારે આજે વધુ એક ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. સુરત જિલ્લાના વિહાનથી ટીંબા...
SURAT

આપઘાત પહેલાં વીડિયો બનાવ્યો:સુરતમાં પરિણીતાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, સાસરિયાંએ ત્રાસ આપતાં પગલું ભર્યું, છેલ્લા વીડિયોમાં પતિને જવાબદાર ઠેરવ્યો

Team News Updates
સુરતના ઈચ્છાપોર ગામ સ્થિત જયરાજ સોસાયટીમાં રહેતી પરિણીતાએ ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આપઘાતને પગલે પિયર પક્ષ દ્વારા તેને સાસરિયાં દ્વારા માનસિક-શારીરિક ત્રાસ...
SURAT

સુરતની હચમચાવી દેતી ઘટના:મધરાત્રે 4 વર્ષની બાળકી પર હવસખોરે દુષ્કર્મ આચર્યું, લોહીલુહાણ જોઇ પરિવાર ધ્રુજી ગયો, પ્રાઇવેટ પાર્ટ, મોઢા પર ગંભીર ઇજા, હાલ બેભાન

Team News Updates
સુરતમાં 4 વર્ષની બાળકી પર મધરાત્રે દુષ્કર્મની ઘટના સામે આવી છે. પરિવાર નવનિર્મિત બાંધકામ સાઈટ પર રહે છે. રાત્રે અજાણ્યો શખસ આવીને બાળકી પર દુષ્કર્મ...
SURAT

સવા લાખની સામે 1.50 લાખ લોકોએ યોગ કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું

Team News Updates
વિશ્વ યોગ દિવસની સુરતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારે 6 વાગે Y-જંક્શન ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હાજરીમાં લોકો ઉજવણી કરવા પહોંચ્યા છે,...